Monday, February 2, 2026
Homeરાજ્યહાલારમોરકંડામાંથી યુવતી ઘરેથી કહ્યા વિના જતી રહી

મોરકંડામાંથી યુવતી ઘરેથી કહ્યા વિના જતી રહી

જામનગર તાલુકાના મોરકંડા ગામમાં પાણીના ટાંકા પાસે રહેતી યુવતી ઘરેથી કોઇને કહ્યા વગર જતી રહેતાં લાપત્તા યુવતીની શોધખોળ આરંભી હતી.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ જામનગર તાલુકાના મોરકંડા ગામમાં પાણીના ટાંકા પાસે રહેતા નવિનચંદ્ર ચંદુલાલ સમાણવા નામના પ્રૌઢની પુત્રી હર્ષિદા નવિનચંદ્ર સમાણવા (ઉ.વ. 26) નામની યુવતી તેણીના ઘરેથી કોઇને જાણ કર્યા વગર જતી રહેતા પરિવારજનો દ્વારા લાપત્તા થયેલી યુવતીની શોધખોળ મિત્રવર્તૂળ અને સગાસંબંધીઓમાં કરી હતી. પરંતુ યુવતીનો કોઇ પત્તો લાગ્યો ન હતો. જેથી યુવતીના પિતા દ્વારા પોલીસમાં જાણ કરવામાં આવતાં એએસઆઇ ડી. બી. જોગિયા તથા સ્ટાફએ યુવતીની શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા હતા.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular