બિહારમાં ફરી એકવાર પુલ ધરાશાયી થયો છે. કરોડોના ખર્ચે બનેલો પુલ પત્તાના ડેકની જેમ તૂટી પડ્યો. વરસાદ વગર બ્રિજ તૂટી પડતા લોકો પરેશાન છે. આ વખતે ન તો વાવાઝોડું આવ્યું કે ન તો વરસાદ, છતાં સિક્તીના પાદરિયા ઘાટ પર બનેલો બકરા નદી પરનો પુલ તૂટી પડ્યો.
View this post on Instagram