Saturday, December 6, 2025
Homeરાજ્યજામનગરમોરકંડા રોડ પર રેતી ભરેલા ડમ્પરની પલ્ટી

મોરકંડા રોડ પર રેતી ભરેલા ડમ્પરની પલ્ટી

જામનગર શહેરના મોરકંડા રોડ પર રેતી ભરેલું ડમ્પર એકાએક પલ્ટી મારી ગયું હતું. જો કે સદનસીબે કોઇ જાનહાની થઈ ન હતી.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ, જામનગર શહેરના મોરકંડા રોડ પર સવારના સમયે વરસાદી વાતાવરણ વચ્ચે જીજે-10-ટીએકસ-4175 નંબરનું રેતી ભરેલું ડમ્પર પલ્ટી મારી ગયું હતું. ડમ્પરને જેસીબીની મદદથી ઉભુ કરી રસ્તો ખુલ્લો કરાવાયો હતો. ડમ્પરચાલક તેમાંથી બહાર નિકળી જતા સદનસીબે કોઇ જાનહાની થઈ ન હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular