જામનગર શહેર-જિલ્લાના 24 કન્ટેઈનમેન્ટ વિસ્તાર
- જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં રઘુવીર સોસાયટી જનતા ફાટક, ડો. કાજલ ગૌસ્વામીના એક ઘરનો વિસ્તાર
- જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં વાલ્કેશ્વરીનગરી, યશ હસવાણી તથા શ્વેતા રાજેશ હસવાણીના એક ઘરનો વિસ્તાર
- જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં આશિષ, 57 દી.પ્લોટ, કરન પરમારના એક ઘરનો વિસ્તાર
- જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં શિવ કૃપા રેસીડેન્સી, બ્લોક નં. ૩, ફ્લેટ નં. ૨૦૨, પટેલ પાર્ક, મેઘા પંચાલના એક ઘર નો વિસ્તાર
- જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ૪૦૩, મહાલક્ષ્મી રેસીડેન્સી રાજપુતપરા શેરી નં. ૨, મેહુલભાઈ એસ મહર્ષીદ ના એક ઘરનો વિસ્તાર
- જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ૫૦૩, શ્યામ પેલેસ એપાર્ટ. વાલ્કેશ્વરીનગરી સનસાઈન સ્કુલ સામે, ચૌહાણ મમતાબેન નિશાંતભાઈના એક ઘરનો વિસ્તાર
- જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ફલોર પાર્ક કોલોની આર્યુવેદીક કોલેજ રોડ, માનશી કમલેશભાઈ રાઠોડના એક ઘરનો વિસ્તાર
- જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ગુલાબનગર નિમેષભાઈ પરમારના એક ઘરનો વિસ્તાર
- જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં વાલ્કેશ્વરીનગરી, એક્તા કેતન કોઠારી, કેતન પ્રમોદભાઈ કોઠારીના એક ઘરનો વિસ્તાર.
- જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં સમીર, રાજનગર ફિયોનીકા સોસાયટી, ખોડીયાર મંદિર સામે, સમીર જાનીના એક ઘરનો વિસ્તાર
- જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં બી-૧૮, જયની સોસાયટી, સેન્ટ ઝેવીયર્સ સ્કુલ પાછળ, પટેલ કોલોની, કિશોરભાઈ દોશીના એક ઘરનો વિસ્તાર.
- જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં શ્રી અંબા ભુવન, ૮-પટેલ કોલોની રોડ, જયપાલસિંહ એચ. જાડેજાના એક ઘર નો વિસ્તાર
- જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં શાંતી, ફલેટ નં. ૧૭૫-બી, વાલ્કેશ્વરીનગરી, વાલ્કેશ્વર મહાદેવ મંદિર પાસે, ભારત કરમશીભાઈ ગોંડલીયાના એક ઘરનો વિસ્તાર
- જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં બુરહાન પાર્ક, મહોમદભાઈ તાઠેરઅલી ગનગોરે ના એક ઘરનો વિસ્તાર.
- જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં શેરી નં. ૨, ઓશવાળ કોલોની જૈન પાસે, પરીન નિતીન દોઢીયા તથા હર્ષ દોઢીયાના એક ઘરનો વિસ્તાર.
- જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ખોડીયાર કોલોની, હર્ષલ હરિયાના એક ઘરનો વિસ્તાર
- જામનગર જીલ્લાના જામનગર તાલુકાના અલીયાબાડા ગામમાં નવોદય વિધાલયમાં આવેલ પ્રિયાબેન શર્મા તથા સાગર શર્માનું ઘર કુલ ઘર ૨.
- જામનગર જીલ્લાના જામનગર તાલુકાના અલીયાબાડા ગામમાં નવોદય વિધાલયમાં આવેલ શ્રી રામસુખદેવનું કુલ ઘર 1
- જામનગર જીલ્લાના જામનગર તાલુકાના અલીયાબાડા ગામમાં નવોદય વિધાલયમાં આવેલ અર્ચના ચાંદજીતસિંહનું ઘર કુલ ઘર ૧.
- જામનગર જીલ્લાના જામજોધપુર નગરપાલિકામાં સ્વામીનારાયણ રોડ પર બાલવા ફાટક પાસે આવેલ દેવું વાલા જામનું ઘર કુલ ઘર 1
- જામનગર જીલ્લાના જામજોધપુર નગરપાલિકા વિસ્તારમાં ધ્રાફા ફાટક પાસે આવેલ સોન સુરેશભાઈ વેગડનું ઘર કુલ ઘર 1
- જામનગર જીલ્લાના જામજોધપુર નગરપાલિકા વિસ્તારમાં રામવાડીમાં આવેલ નીતેશ બાબરિયાનું ઘર કુલ ઘર 1
- જામનગર જીલ્લાના જામજોધપુર નગરપાલિકા વિસ્તારમાં સાગરપામાં ચકલા ચોકમાં આવેલ દિનેશ બવાનજી દેલવાડીયાનું ઘર કુલ ઘર 1
- જામનગર જીલ્લાના જામજોધપુર નગરપાલિકા વિસ્તારમાં મોટી હવેલી પાસે આવેલ ધર્મેશ મણવરનું ઘર કુલ ઘર 1