Saturday, December 6, 2025
HomeબિઝનેસZee Entertainment નો Sony Pictures માં થશે વિલય

Zee Entertainment નો Sony Pictures માં થશે વિલય

દેશના એન્ટરટેનમેંટ સેક્ટરમાં એક મોટી દિલ થઇ છે. ઝી એન્ટરટેનમેંટ ને સોની પિક્ચર્સ ઇન્ડિયામાં વિલય માટે કરાર કાર્યો છે. ઝી દ્વારા માહિતી આપતા જણાવાયું છે કે આ વિલય લાગુ થયા બાદ પુનીત ગોયનકા આગલા પાંચ વર્ષ સુધી MD તથા CEO બન્યા રહેશે.

- Advertisement -

આ ખબર સામે આવતાજ શેરબઝાર માં ઝી એન્ટરટેનમેંટના શેરમાં 25 ટકા જેટલો ઉછાળો આવ્યો છે. મહત્વની વાત એ છે કે Zee Media અલગ કંપની છે અને તે આ ડીલમાં શામિલ નથી.

ઝી એન્ટરટેનમેંટે સોની પિક્ચર્સ ની સાથે આ મર્જર ડીલ કર્યા બાદ 52.93% નિયંત્રણ હિસ્સેદારી સોની પાસેજ રહેશે. બીજી તરફ ઝી એન્ટરટેનમેંટ પાસે 47.07% હિસ્સેદારી રહેશે.  

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular