Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરયુવાનની અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ આત્મહત્યા

યુવાનની અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ આત્મહત્યા

- Advertisement -

જામનગરમાં સત્યમકોલોનીમાં રહેતા યુવાને ચંદ્રાગા ગામે પોતાની વાડીએ અગમ્યકારણોસર ગળેફાંસો ખાઇ આત્મહત્યા કરી હતી.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ, જામનગરમાં આનંદ સોસાયટી સત્યમ કોલોની મેઈન રોડ પાસે રહેતા મૌલિકભાઈ મુકેશભાઈ નારિયા (ઉ.વ.23) નામના યુવાને શનિવારે ચંદ્રાગા ગામે આવેલ તેની વાડી એ કોઈ કારણોસર ગુંદાના ઝાડમાં ગળેફાંસો ખાઈ આત્મહત્યાનો પ્રયાસ કરતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગેની મૃતકના પિતા મુકેશભાઈ દ્વારા જાણ કરાતા હે.કો. કે.સી.જાડેજા તથા સ્ટાફે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular