Tuesday, December 24, 2024
HomeવિડિઓViral Videoવાનર પાસેથી લોકોએ શીખવા જેવી સમજદારી - Video

વાનર પાસેથી લોકોએ શીખવા જેવી સમજદારી – Video

- Advertisement -

સોશિયલ મીડિયા પર અવનવા વીડિયોના ભંડાર છે. જેમાંથી કયારે કયો વીડિયો વાયરલ થઈ જાય ખબર નથી હોતી જેમાં વાનરનો એક વીડિયો ખૂબ વાયરલ થયો છે જે જોઈને વાનરની સમજદારી જોઇને આનંદ થાય છે. પર્યાવરણને લઇને દરેકે જાગૃત થવાની જરૂર છે ત્યારે આવી જ જાગૃત્તતા એક વાનરમાં પાણી પીવા માટે નળ ખોલે છે અને પાણી પી લીધા પછી તેને તેવી જ રીતે વ્યવસ્થિત બંધ કરે છે. જેથી પાણીનો બગાડ ના થાય તેની આ સમજદારીને લોકોએ ખૂબ પસંદ કરી છે. અને લોકો કહી રહ્યા છે કે આપણે શિક્ષિત હોવા છતાં પર્યાવરણ પ્રત્યે આટલી જાગૃત્તતા કેળવવા નથી ત્યારે વાનર પાસેથી લોકોએ આ એક શિખવા જેવી સમજદારી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular