મહારાષ્ટ્રના ભિવંડીમાંથી એક વિડીઓ સોશિયલ મીડિયામાં વાયરલ હયો છે. જેમાં એક બાઈકચાલક તેની મોટરસાઇકલ ચાલુ કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો. અને બાઈક ચાલુ નતું થઇ રહ્યું. મોટરસાઇકલ ગિયરમાં હતી.અચાનક મોટરસાયકલ સ્ટાર્ટ થયું સીધું દુકાનમાં ઘુસી ગયું આ ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે.
આ ઘટનામાં બાઇક સવારને સામાન્ય ઇજા થઇ છે. જોવા જઇએ ઓ આ ઘટનાના સીસીટીવી ચોંકાવનારા છે પરંતુસોશિયલ મીડિયામાં ફની અંદાજમાં વિડીઓ વાયરલ થઇ રહ્યો છે.