કર્ણાટકના બેલગાવીનો એક વિડીઓસામે આવ્યો છે. જેમાં પ્રવચન કરતાં કરતાં સ્વામીજીને હાર્ટએટેક આવતા તેઓ ખુરશી પર જ ઢળી પડ્યા અને તેમનું મૃત્યુ નીપજ્યું હતું. આ ઘટના ગત તા.6 નવેમ્બરની છે. આ દિવસે સંત સંગવા બસવા સ્વામીનો જન્મદિવસ હતો અને તેઓ પ્રવચન કરી રહ્યા હતા અને અચાનક ખુરશી પરથી ઢળી પડ્યા હતા અને હાર્ટ એટેકથી તેઓનું મૃત્યુ નીપજ્યું હોવાનું સામે આવ્યું હતું. સ્વામી અનુયાયીઓને સંબોધિત કરતાં હતાં અને ત્યારે આ ઘટના બની હતી.
#India #Karnataka #video #Viralvideo #ખબરગુજરાત
કર્ણાટકના બેલગાવીમાં સંત સંગવા બસવા સ્વામીને પ્રવચન કરતાં-કરતાં હાર્ટએટેક આવતાં ઢળી પડ્યા
વિડીઓ સામે આવ્યો pic.twitter.com/erxrKklbW3
— Khabar Gujarat (@khabargujarat) November 17, 2021