Sunday, December 22, 2024
Homeહેલ્થ એન્ડ વેલનેસશરીરના હાડકા મજબુત કરાવ કઇ પ્રકારનો આહાર લેવો જોઇએ?

શરીરના હાડકા મજબુત કરાવ કઇ પ્રકારનો આહાર લેવો જોઇએ?

- Advertisement -

માનવ શરીરમાં દરેક અંગોનું મહત્વ હોય છે. જ્યારે શરીરમાં હાડકા મહત્વનો રોલ ભજવે છે. જેને મજબુત બનાવવા માટે કેલ્શીયમ, વીટામીન ડી, મેગ્નેશિયમ અને બીજા જરૂરી પોષક તત્વોથી ભરપુર ભોજન લેવું ખાસ જરૂરી છે. જ્યારે વાત કરીએ સ્વાસ્થ્યને તંદુરસ્ત રાખવાની ત્યારે સૌ પ્રથમ હાડકાને મજબુત કરવાની ચિંતા કરવી જોઇએ.

- Advertisement -

હાડકા મજબુત કરવા માટે આપણા આહારમાં કેલ્શિયમ, વીટામીન ડી, મેગ્નેશિયમ જેવા તત્વો હોવા આવશ્યક છે. જયારે શરીરમાં 99 ટકા કેલ્શિયમ હાડકા અને દાંતમાં જોવા મળે છે. જયારે 1 ટકા કેલ્શ્યિમ લોહી અને સ્નાયુમાં જોવા મળે છે. શરીરને કેલ્સિયમ આપવા માટે દૂધ, દહીં, પનીર જેવી ડેરી પ્રોડકટનું સેવન કરવું જોઇએ. જયારે લીલા શાકભાજીમાંથી વિટામીન્સ અને મીનરલ્સ મળે છે. જે હાડકાને સ્વસ્થ રાખવા મટે જરૂરી છે. જયારે મેગ્નેશિયમથી હાડકાની ઘનતા વધે છે. કેળાં, પાલક, બ્રોકલમાંથી કેલ્શિયમ વિટામીન અને મેગ્નેશિયમ મળે છે જેથી તેનું સેવન શરીર માટે ખુબ લાભદાયી છે. આમ, શરીના હાડકાનુ મજબૂત બનાવવા માટે આપણે આપણા આહારને સમતુલિત બનાવવું જોઇએ અને હાડકા માટે જરૂરી પોષક તત્વો મળી રહી તેવા આહારનું નિયમિત સેવન કરવું જોઇએ.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular