આ અંગેની વિગત મુજબ,જામનગરમાં ખાનગી નોકરી કરતાંલોકોને ટેલીગ્રામમાં પાર્ટટાઈમ જોબઓફર મેસજે આવ્યા હતાં. જેમાં ઘરે બેઠા જોબ કરવી હોય તો મુવી રેટીંગ આપા ે તો પ્રતિદિવસ 2500-5000જેટલી આવક મળશે. તેમ જણાવી ફેક વેબસાઈટમાં લોગીન કરાવી ટેલીગ્રામ ગુ્રપના મેમ્બર બનાવવામાં આવ્યાં હતાં અને 28 ટીકીટ મેળવી ટીકીટ ખોલી તેમાં રેટીંગ અપાવી ફરિયાદીના ખાતામાં ડબલ પસૈ ા જમા કરાવી ફરિયાદીન ે લલચાવી – ફાસે લાવી
વધુ ટિકિટની ખરીદી કરાવી કટકે-કટકે પૈસા ભરાવ્યા હતા ં અને તે પસૈ ા પરતમેળવવા માટે 50 ટકા સરચાર્જ
ભરાવવાના નામે છેતરપિંડી કરવામાં આવી હતી.
આ અંગે જામનગર સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાતા નાયબ પોલીસ અધિક્ષક ડી.પી. વાઘેલાના માર્ગદર્શન મુજબ સાયબર ક્રાઈમના પીઆઈ પી.પી.ઝા સહિતની ટીમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. જમે ા ં આરાપે ીના લાકે ેશન સરુ ત આવતા હોય, દરમિયાન હેકો પ્રણવભાઈ વસરા, અલે આરપીસી વીકી ઝાલા તથા કલ્પેશ મૈયડ દ્વારા આરોપી કૌશિક ઉર્ફે કડી કાઠીયાવાડી અશ્ર્વિન નિમાવત નામના શખ્સને ઝડપી લીધો હતો. આ ઉપરાંત આ કેસમાં અગાઉ સ્મીત ઝવેર પટોડીયા નામનો શખ્સ પણ ઝડપાયો હોય, સાયબર ક્રાઈમ દ્વારા કુલ 2 આરોપી આ કેસમાં ઝડપી લઇ વધુ તપાસ હાથ ધરી છે.