સરકાર દ્વારા 75 દિવસ સુધી 18 વર્ષથી ઉપરના લોકો માટે વેકિસનનો બુસ્ટરડોઝ વિનામુલ્યે આપવાનો પ્રારંભ કરાયો છે. જેનાભાગ રૂપે જામનગરમાં પણ 18થી 59 વર્ષના લોકોને વિનામુલ્યે બુસ્ટરડોઝ અપાઇ રહ્યો છે.
જામનગરના 12 આરોગ્ય કેન્દ્ર ખાતે બુસ્ટરડોઝ આપવામાં આવી રહ્યો છે. જેમાં નીચે મુજબના આરોગ્ય કેન્દ્ર ખાતે વેકિસીનેશનની કામગીરી ચાલી રહી છે.