યુક્રેન માં ફસાયેલા વિદ્યાર્થી ઓ માંથી એક ભાણવડની વિદ્યાર્થીની કેલ્શી ડઢાણીયાએ જણાવ્યું હતું કે, અમો ત્યાં ડરીને બેઠા હતા અમોને એવું હતું કે એરસ્ટ્રાઈક થાય છે પણ થોડીવાર પછી સ્થિતિ નોર્મલ થતાં બધા ઉપર ઘરે આવી ગયા.
અમારી સાથે યુક્રેન ના નાગરિકો પણ હતા હાલ સ્થિતિ એકદમ ભયંકર અને ડરામણી છે. ભારત સરકાર પ્રયત્નો કરી રહી છે અને અમને જલ્દીથી રેસક્યું કરી ગુજરાત પરત લાગે આવી આશા છે.