Thursday, April 25, 2024
Homeરાજ્યહાલારકેબિનેટ મંત્રી, ગૃહ રાજ્ય મંત્રી, સાંસદએ ગોમતી ઘાટ ખાતે વોટર પ્રોજેકશન લાઈટ...

કેબિનેટ મંત્રી, ગૃહ રાજ્ય મંત્રી, સાંસદએ ગોમતી ઘાટ ખાતે વોટર પ્રોજેકશન લાઈટ એન્ડ સાઉન્ડ શો નિહાળ્યો

- Advertisement -

આવતીકાલે રવિવારે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવી રહ્યા છે. ત્યારે દ્વારકા નગરી રોશનીથી ઝળહળી ઉઠી છે. અને અનુલક્ષીને શનિવારે રાત્રે દ્વારકામાં ગોમતી ઘાટ ખાતે વોટર પ્રોજેકશન લાઈટ એન્ડ સાઉન્ડ શોને કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરા, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, સાંસદ પૂનમબેન માડમે નિહાળ્યો હતો.

- Advertisement -

રાજ્યના રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ હસ્તકની યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ દ્વારા આયોજિત તથા અહીંની જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી તેમજ જિલ્લા વહિવટી તંત્ર દ્વારા દ્વારકાના ગોમતી ઘાટ ખાતે વોટર પ્રોજેકશન લાઈટ એન્ડ સાઉન્ડ શો યોજવામાં આવ્યો હતો. જેને કેબિનેટ મંત્રી, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, સાંસદ સાથે મોટી સંખ્યામાં લોકોએ આ લાઈટ શો નિહાળ્યો હતો.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular