સોશિયલ મીડિયામાં ડોલ્ફિનના સમૂહની ઉછળકુદનો એક વિડીઓ હાલમાં વાયરલ થઇ રહ્યો છે. આ વિડીઓ પોરબંદર પાસે અરબી સમુદ્રનો હોવાનું સામે આવ્યો છે. માછીમારોએ આ વિડીઓ બોટ માંથી ઉતાર્યો હોવાનું અનુમાન છે. ડોલ્ફિનના ગજબના કરતબો ભાગ્યે જ જોવા મળે છે. વીડિયોમાં સમુદ્રમાં ડોલ્ફિનનો એક સમુહ મજાની ડૂબકીઓ મારતો જોવા મળે છે. ડોલ્ફિન પાણીમાં શ્વાસ ન લઈ શકે એ માટે તે શ્વાસ લેવા માટે પાણીની બહાર આવે છે.
#Gujarat #Porbandar #viralvideo #khabargujarat
પોરબંદર પાસે અરબી સમુદ્રમાં ડોલ્ફીનના સમૂહની ઊછળકુદનો વિડીઓ સોશિયલ મીડિયામાં વાયરલ pic.twitter.com/dAILP1n2dZ
— Khabar Gujarat (@khabargujarat) February 14, 2022