Monday, December 23, 2024
HomeવિડિઓViral Videoસ્પેનમાં જ્વાળામુખી ફાટ્યો : જૂઓ ભયાનક દ્રશ્યો

સ્પેનમાં જ્વાળામુખી ફાટ્યો : જૂઓ ભયાનક દ્રશ્યો

- Advertisement -

સ્પેનના લા પાલ્મા કેનેરી દ્વીપ પર લગભગ ચાર પોઈન્ટનો ભૂકંપ આવ્યા પછી જ્વાળામુખી ફાટ્યો હતો. જ્વાળામુખી ફાટવાને પગલે 5 થી 10 હજાર લોકોને સુરક્ષિત જગ્યાએ પહોચાડવામાં આવ્યા છે. જોકે ઘટનાને પગલે હજુ સુધી કોઈ જાનહાનીના સમાચાર મળ્યા નથી. પરંતુ લોકોની સંપત્તિઓનું મોટું નુકશાન હોવાનું જાણવા મળ્યું છે.

- Advertisement -

લવાના પ્રવાહે ત્યાના ઘણા મુખ્ય માર્ગો પ્રભાવિત થયા છે જેને બંદ કરી દેવામાં આવ્યા છે તેમજ શાળાઓ સોમવારે બંદ રાખવામાં આવી છે અને લોકોને પણ ઘરમાંજ રહેવા સલાહ આપવામાં આવી છે.

સ્પેનના વડાપ્રધાન સંયુક્ત રાષ્ટ્રની મહાસભામાં ભાગ લેવા અમેરિકા જવાના હતા જે પ્રવાસ તેમણે રદ્દ કાર્યો છે અને તેઓ સાંજે જ લા પાલ્મા પહોચી ગયા હતા.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular