Saturday, December 21, 2024
Homeમનોરંજનવિરાટ કોહલી અને શાહરૂખ ખાનના ફેન્સ વચ્ચે છેડાયું યુદ્ધ

વિરાટ કોહલી અને શાહરૂખ ખાનના ફેન્સ વચ્ચે છેડાયું યુદ્ધ

સોશિયલ મીડિયામાં શ્રેષ્ઠ બતાવવાની હોડ

- Advertisement -

ભારતીય ટીમના ઓપનર સ્ટાર ક્રિકેટર વિરાટ કોહલી અને બોલીવૂડના બાદશાહ શાહરૂખ ખાન એ દુનિયા માટે એક ઉદાહરણ છે. બંને પોત-પોતાના ક્ષેત્રમાં સફળ છે. અને તેમનાથી લોકોને પ્રેરણા મળે છે. આ બંને સ્ટારના ફેન્સ વચ્ચે એક અલગ પ્રકારનું યુદ્ધ ચાલી રહ્યું છે.

- Advertisement -

બંનેના ફેન્સ વચ્ચે ટિવટર યુદ્ધ ચાલી રહ્યું છે. એક બીજા પર જોરદાર નિશાન શાધી રહ્યા છે. બંનેના ઉગ્ર દલીલો કરી રહ્યા છે અને બંનેને એક બીજા તરફથી શ્રેષ્ઠ કરી રહ્યા છે. કેટલાંક વિરાટ કોહલીને મોટો ગણાવ્યો છે તો કેટલાંક શાહરૂખ ખાનના ગુણગાન ગાતા જોવા મળી રહ્યા છે. વાસ્તવમાં બંને વચ્ચે સંબંધો સારા છે. પરંતુ ફેન્સ વચ્ચે દલીલો ચાલી રહી છે.

બંને દિગ્ગજ પોત-પોતાના ક્ષેત્રમાં શ્રેષ્ઠ જ છે. શાહરૂખ ખાન એ એકટીંગની દુનિયાના બાદશાહ છે જ્યારે વિરાટ એ ક્રિકેટની દુનિયાના સ્ટાર છે. પરંતુ તેમના ફેન્સ એક બીજા કરતા મોટા ગણાવાની હરોળ લગાવી રહ્યા છે અને ટિવટર પર વિચિત્ર વિચિત્ર ટવીટો કરી રહ્યા છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular