Sunday, December 22, 2024
HomeવિડિઓViral Videoવિરાટે કર્યો ગ્રાઉન્ડ પર ‘લુંગી ડાન્સ’ જાડેજાએ પણ આપ્યો સાથ - VIDEO

વિરાટે કર્યો ગ્રાઉન્ડ પર ‘લુંગી ડાન્સ’ જાડેજાએ પણ આપ્યો સાથ – VIDEO

- Advertisement -

ચેન્નાઈમાં આજે ટીમ ઈન્ડીયા અને ઓસ્ટે્રલિયાની ત્રીજી અને છેલ્લી વનડે મેચ રમાઈ રહી હતી  તે ચેન્નાઈના દર્શકોમાં પણ ખૂબ ઉત્સાહ જોવા મળ્યો હતો. ત્યારે તેમના ચાહકોના ઉત્સાહને વિરાટ કોહલીએ એક અનોખા અંદાજમાં વધાવ્યો હતો. ચેન્નાઈ એકસપ્રેસના લુંગી ડાન્સ પર કર્યો સ્ટેપ.

- Advertisement -

ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી અને અન્ય ખેલાડીઓ ગ્રાઉન્ડ પર એન્ટ્રી લઇ રહ્યાં હતાં ત્યારે લૂંગી ડાન્સ સોંગ વાગી રહ્યું હતું અને ચેન્નાઈના લોકોમાં ખૂબ ઉત્સાહ દેખાઈ રહ્યો હતો. ત્યારે વિરાટ કોહલીએ આ સોંગ પર સ્ટેપ કર્યો હતો. જયારે રવિન્દ્ર જાડેજાએ પણ તેને સાથ આપ્યો હતો. આ જોઇ ને ચાહકોનો ઉત્સાહ ખૂબ વધી ગયો હતો.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular