Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરમુસ્લિમ સમાજ પ્રમુખના પુત્રની ગાડીમાં તોડફોડ

મુસ્લિમ સમાજ પ્રમુખના પુત્રની ગાડીમાં તોડફોડ

- Advertisement -

જામનગર શહેરમાં આવેલ લાલખાણ વિસ્તારમાં મુસ્લિમ સમાજના પ્રમુખ જુમાભાઇ ખફીના પુત્ર અસરફ ખફીની મોટરકારમાં 3થી 4 જેટલા અસામાજિક તત્વો દ્વારા ગાડીમાં તોડફોડ કરવામાં આવી હતી.

- Advertisement -

આ ઘટનાની જાણ થતાં સીટી-એ ડિવિજનની સર્વેલન્સ ટીમ ઘટના સ્થળે દોડી ગઇ હતી અને ઘટના સ્થળેથી છરી, મુંઠ સહિતના હથિયારો કબજે કર્યા હતાં અને ગાડીમાં હુમલો કરી તોડફોડ કરનાર શખ્સોની શોધખોળ હાથ ધરી હતી. આ ઘટનાના પગલે વિસ્તારમાં પણ ભયનો માહોલ ફેલાયો હતો.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular