યુક્રેન અને રશિયા વચ્ચે ચાલી રહેલા યુદ્ધના એક વિડીઓ સોશિયલ મીડિયામાં સામે આવ્યા છે ત્યારે એક વિડીઓ વાયરલ થયો છે જેમાં યુક્રેનની એક મહિલા રશિયન સૈનિકને ધમકાવી રહી છે અને આંગળી ચીંધીને કહ્યું હતું કે, તમે અમારા દેશમાં શા માટે આવ્યા? તમારા ખીસ્સામાં સુરજમુખીના બીજ નાખી દો જેથી જ્યારે તમને યુક્રેનની ધરતીમાં દફનાવાવમાં આવે તો તે ફૂલ ઉગે. આ વિડીઓ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે.
Look at this brave woman who openly asks a Russian soldier: "Why did you come to our country?"
This is Henichesk, a port city along the Sea of Azov in Kherson Oblast of southern #Ukraine. pic.twitter.com/CU1MOS7L7q
— Hanna Liubakova (@HannaLiubakova) February 24, 2022