Saturday, December 6, 2025
Homeરાજ્યજામનગરજામનગરના ઈન્દીરા માર્ગ પર મહિલાઓને છેડતી કરનાર બે શખ્સ ઝડપાયા

જામનગરના ઈન્દીરા માર્ગ પર મહિલાઓને છેડતી કરનાર બે શખ્સ ઝડપાયા

જામનગર શહેરના ઈન્દીરા માર્ગ વિસ્તારમાંથી આજે સવારના સમયે પસાર થતી મહિલાઓની આવારા તત્વો દ્વારા છેડતી કરવામાં આવી રહી હતી. આ બાબતે જાણ કરાતા પોલીસ કાફલો તાત્કાલિક બનાવસ્થળે પહોંચી ગયો હતો અને બે શખ્સોને દબોચી લઇ વધુ પૂછપરછ હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular