જામનગર તાલુકાના ફલ્લા ગામે બુધવારે સાંજે મેઘરાજાનું તોફાની આગમન થયું હતું. પવનના સુસવાટા સાથે અહીં અઢી ઈંચ વરસાદ પડયો હતો. જયારે સવારથી મેઘરાજાનું આગમન થતાં એક ઈંચ વરસાદ નોંધાયો છે. વરસાદના પગલે ફલ્લા નજીકના કંકાવટી ડેમમાં એક ફૂટ તથા પાણીની આવક થઈ છે.