Monday, January 12, 2026
Homeબિઝનેસકૃષિ સહિતની કોમોડિટીઝમાં રૂા.8962.41 કરોડનું ટર્ન ઓવર પ્રથમ સત્રમાં

કૃષિ સહિતની કોમોડિટીઝમાં રૂા.8962.41 કરોડનું ટર્ન ઓવર પ્રથમ સત્રમાં

- Advertisement -

દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં ગુરૂવારે પ્રથમ સત્ર સુધીમાં 1,05,073 સોદાઓમાં કુલ રૂ.8,962.41. કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કીમતી ધાતુઓના સૂચકાંક બુલડેક્સના સપ્ટેમ્બર વાયદામાં પ2 પોઈન્ટ અને બિનલોહ ધાતુઓના સૂચકાંક મેટલડેક્સના સપ્ટેમ્બર વાયદામાં 1 3 3 પોઈન્ટની મૂવમેન્ટ રહી હતી.

કૃષિ કોમોડિટીઝમાં 1,350 સોદાઓમાં રૂ.205.12 કરોડનાં કામકાજ થયા હતા. કપાસ એપ્રિલ વાયદો 20 કિલોદીઠ સત્રની શરૂઆતમાં રૂ.1,428ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં 2.1434.50 અને નીચામાં રૂ.142 6.50 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.1 3.50 ઘટી રૂ.1,429.50 બોલાઈ રહ્યો હતો. આ સામે રબર ઓગસ્ટ વાયદો 100 કિલોદીઠ રૂ.18,290ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.18,290 અને નીચામાં રૂ.18,290 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.19 ઘટી રૂ.18,290ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. સીપીઓ ઓગસ્ટ કોન્ટ્રેક્ટ 10 કિલોદીઠ રૂ.1,195.60ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.1201.80 અને નીચામાં રૂ.1195.50 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.2.50 વધી રૂ.1200.30 બોલાઈ રહ્યો હતો. મેન્થા તેલના વાયદાઓમાં ઓગસ્ટ કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.8.20 વધી રૂ.920.30 અને કોટન ઓગસ્ટ કોન્ટ્રેક્ટ 1 ગાંસડીદીઠ રૂ.570 વધી રૂ.26,520 બોલાઈ રહ્યો હતો.

કામકાજની દષ્ટિએ કીમતી ધાતુઓમાં સોનાના વિવિધ વાયદાઓમાં 9,005 સોદાઓમાં રૂ.1,406.04 કરોડનાં 2,982.107 કિલો અને ચાંદીના વિવિધ વાયદાઓમાં 29,947 સોદાઓમાં કુલ રૂ.1,355.39 કરોડનાં 213.325 ટનના વેપાર થયા હતા.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular