Friday, April 25, 2025
Homeરાજ્યજામનગરજામનગર-ખંભાળિયા હાઈવે પર ત્રિપલ અકસ્માત - VIDEO

જામનગર-ખંભાળિયા હાઈવે પર ત્રિપલ અકસ્માત – VIDEO

નાધેડીના પાટીયા પાસે રેન્જ રોવર કાર, ટ્રેકટર અને બોલેરો કાર અથડાતા બે લોકોને ઈજા

- Advertisement -

ટ્રેકટર વીજપોલ સાથે અઠડાતા વીજપોલ ધરાશાયી : અકસ્માત બાદ ટ્રાફિક જામ થયો હતો : ઈજાગ્રસ્તને જીજી હોસ્પીટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા..

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular