આજરોજ તા. 21 ઓકટોબર પોલીસ શહિદ દિવસ નિમિત્તે જામનગર પોલીસ હેડ ક્વાર્ટર ખાતે પરેડ યોજાઇ હતી. તેમજ આ તકે શહિદ સ્મારકે શ્રધ્ધાસુમન અર્પણ કરવામાં આવ્યા હતાં. આ તકે જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુ સહિતના પોલીસ અધિકારીઓ, કર્મચારીઓ ઉપસ્થિત રહી શહિદ પોલીસ જવાનોને શ્રધ્ધાસુમન અર્પણ કર્યા હતાં.