Saturday, December 21, 2024
Homeરાજ્યસૌરાષ્ટ્ર - કચ્છમોરબીમાં પીએસઆઇ કે.એચ. ભોચિયાની એલસીબીમાં બદલી

મોરબીમાં પીએસઆઇ કે.એચ. ભોચિયાની એલસીબીમાં બદલી

- Advertisement -

મોરબી જિલ્લા પોલીસ વડા દ્વારા મોરબીના ચાર પીએસઆઇની આંતરીક બદલી કરવામાં આવી છે. જેમાં પીએસઆઇ કે.એચ. ભોચીયાની એલસીબીમાં બદલી કરવામાં આવી છે.

- Advertisement -

મોરબી જિલ્લા પોલીસ વડા દ્વારા આંતરીક બદલીઓના ઓર્ડર કરવામાં આવ્યા છે. જેમાં ચાર બિનહથિયારી પીએસઆઇની આંતરીક બદલી કરાઇ છે. મોરબીમાં ફરજ બજાવતાં એલ.એ. ભરગાની આઇયુસીએડબલ્યુ મોરબી ખાતે સી.એસ. સોંદરવા મોરબી સીટી-એ ડિવિઝનમાં વી.એલ. વાઘેલાની મહિલા પોલીસ સ્ટેશનમાં તથા કે.એચ. ભોચીયાની સીટી-એ ડિવિઝનમાંથી મોરબી એલસીબીમાં બદલી કરવામાં આવી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular