Saturday, January 4, 2025
Homeરાજ્યગુજરાતરાજ્યના 23 આઈએએસ અધિકારીઓની બદલી

રાજ્યના 23 આઈએએસ અધિકારીઓની બદલી

દેવભૂમિ દ્વારકાના ડીડીઓ ધર્મેન્દ્રસિંહ જાડેજાની ડાંગ આહવાના કલેકટર તરીકે બદલી

- Advertisement -

રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે. ત્યારે બદલીઈનો ચાલી રહ્યો છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના ડીડીઓ સહિત રાજ્યના 23 જેટલા આઈએએસ અધિકારીઓની બદલી કરવામાં આવી છે.

- Advertisement -

રાજ્યમાં 23 જેટલા આઈએએસ અધિકારીઓની સામૂહિક બદલી કરવામાં આવી છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના ડીડીઓ તરીકે ફરજ બજાવતા ધર્મેન્દ્રસિંહ જાડેજાની ડાંગ આહવાના કલેકટર તરીકે બદલી કરવામાં આવી છે તેમજ એસડી ધાનાણીની દેવભૂમિ દ્વારકા જિલ્લાના ડીડીઓ તરીકે નિમણૂંક કરવામાં આવી છે. આ ઉપરાંત અમદાવાદના મ્યુનિસીપલ કમિશનર તરીકે એમ.થૈન્નારસને મુકવામાં આવ્યા છે. જ્યારે અમદાવાદના કલેકટર તરીકે ધવલ પટેલની નિમણૂંક કરાઈ છે. સુરતના ડીડીઓ ડી.એસ.ગઢવીની આણંદના કલેકટર તરીકે નિમણૂંક કરવામાં આવી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular