Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરVideo : ખીજડિયા પક્ષી અભ્યારણ્ય જામનગર જિલ્લામાં ટ્રેન ધ ટ્રેઇનર્સ પ્રોગ્રામ...

Video : ખીજડિયા પક્ષી અભ્યારણ્ય જામનગર જિલ્લામાં ટ્રેન ધ ટ્રેઇનર્સ પ્રોગ્રામ યોજાયો

- Advertisement -

જામગનરના ખીજડિયા પક્ષી અભ્યારણ્ય જિલ્લાના માર્ગદર્શકો માટે ટ્રેન ધ ટે્રઈનર્સ પ્રોગ્રામ ડીએસટી પ્રોજેકટના ભાગ રૂપે સંરક્ષણ અને ટકાઉ આજીવિકા થુ્ર એપ્રોપ્રિયેટ ટેકનોલોજીકલ હસ્તક્ષેપ દ્વારા આસપાસના ગામોમાં મરીન નેશનલ પાર્ક, ગુજર્ટ દ્વારા હાથ ધરવામાં આવ્યો છે.

- Advertisement -

WWF- બીજ પ્રવૃત્તિના આ ભાગ દરમિયાન મહાનુભાવો દ્વારા દીપ પ્રગટાવી કામગીરી કરવામાં આવી હતી. એટલે કે સમારંભના મુખ્ય અતિથી આર., સેંથીલ કુમારન (આઈએફસી) ડીસીએફ-જામનગર, આરધનપાલ – આઈએફસી -ડીસીએફ ખંભાળિયા, દેવભૂમિ દ્વારકા, ગુજરાત, આ કાર્યક્રમમાં ડો. વી. વિજયકુમાર ડાયરેકટર, ડો. એમ. જયકુમાર અને ડો. જયેશ ભટ્ટ, ગુજરાત ઈન્સ્ટીટયુટ ઓફ ડેઝર્ટ ઇકોલોજી, ભુજ અને અતિથી વિશેષ દક્ષાબેન વઘાસિયા, આરએફઓ, ખીજડિયા પક્ષી અભ્યારણ્ય જામનગર દ્વારા આમંત્રિત કરાયા હતાં. આર. સેંથિલ કુમારન ખીજડિયા પક્ષીની સ્થિતિ અને મહત્વ વિશે વર્ણન કરે છે. પક્ષી અભ્યારણ્ય અને આ અભ્યારણ્યની વિવિધ સંરક્ષણ પ્રવૃત્તિ એજન્ડા આર., ધનપાલ, એજન્ડા 3 ડો. વી. વિજયકુમાર, એજન્ડા-4 ડો. એમ. જયકુમાર, એજન્ડા-5 દક્ષાબેન વઘાસિયા કર્યા હતાં. આ કાર્યક્રમ દરમિયાન ચિરાગ સોલંકી પક્ષી વિજ્ઞાની અને મુકેશ એચ. કોલાડિયા પક્ષીવિદ દ્વારા ગુજરાત ઈન્સ્ટીટયુટ ઓફ ડેઝર્ટ ઇકોલોજી દ્વારા ટેકનિકલ સિઝન આપવામાં આવી હતી. આ ઈવેન્ટ દરમિયાન કુલ 30 દર્શકોએ ભાગ લીધો હતો. તેવું આર સંથિલ કુમારન ડીસીએફ જામનગર ડો. એમ જયકુમારની યાદીમાં જણાવાયું છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular