Sunday, December 22, 2024
Homeરાજ્યજામનગરVideo : જામનગરમાં ઇમામ હુશેનની યાદમાં મોહરમ નિમિતે પરંપરાગત ચોકારો લેવાયો

Video : જામનગરમાં ઇમામ હુશેનની યાદમાં મોહરમ નિમિતે પરંપરાગત ચોકારો લેવાયો

- Advertisement -

વર્ષો પૂર્વે કરબલાના મેદાનમાં હઝરત ઇમામ હુશેનના 72 સાથીઓ ત્રણ દિવસ સુધી ભૂખ્યા-તરસ્યા રહ્યાં બાદ શહીદી વ્હોરી હતી. જેની શહાદતમાં મુસ્લિમ સમુદાય દ્વારા મહોરમ નું પર્વ મનાવવામાં આવે છે.

- Advertisement -

મહોરમ પૂર્વે ઠેરઠેર વાહેઝ સહિતના આયોજનો થઇ રહ્યા છે. જામનગર શહેર માં આવેલ વાઘેરવાડામાં દર મોહરમ માસ નિમિતે પરંપરાગત આ ચોકારો લેવા માં આવે છે. હઝરત ઈમામ હુસૈન સાહેબ ની યાદ માં આ ચોકારો લેવા સુન્ની મુસ્લિમ વાઘેર જમાત દ્વારા આયોજન કરવામાં આવે છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular