Sunday, December 22, 2024
Homeરાજ્યVideo : કાલાવડનાં જુના એપીએમસી નજીક મૃત ગૌવંશથી વેપારીઓ પરેશાન

Video : કાલાવડનાં જુના એપીએમસી નજીક મૃત ગૌવંશથી વેપારીઓ પરેશાન

- Advertisement -

કાલાવડ શહેરનાં જુના એપીએમસી નજીક મૃત ગૌવંશને કારણે વિસ્તારમાં દુર્ગંધ ફેલાઇ છે જેના પરિણામે વેપારીઓ અને સ્થાનિકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

- Advertisement -

લાભ પાંચમથી વેપારીઓ મુહુર્ત કરતા હોય મૃત ગૌવંશને કારણે વેપારીઓને પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે. આ વિસ્તારના દુકાનદારોએ નગર પલિકાના અધિકારીઓને અનેક વખત ફોન કરવા છતાં કોઇ જવાબ મળતો નથી. નગર પાલિકા ચીફ ઓફિસર અને પ્રમુખ હજુ રજાના મુડમાં હોય તમ જોવા મળી રહ્યુ છે. સતાધિશો રોગચાળો ફેલાઇ તેની રાહ જોઇ રહ્યા છે કે શું ? તેમ વેપારીઓમાં ચર્ચાઇ રહ્યુ છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular