Wednesday, December 25, 2024
Homeબિઝનેસ27 મી ઓગસ્ટ માટે વેપાર

27 મી ઓગસ્ટ માટે વેપાર

- Advertisement -

- Advertisement -

નિફ્ટી બંધ 16638 : શોર્ટ ટર્મ માટે હવે 16750 અગત્યનું પ્રતિકાર લેવલ બને છે અને  16900 ની રેખા પાસેથી  રેઝિસ્ટન્સ બને છે.. હવે 16375 ટેકાની સપાટી બની છે તેની નીચે વધારે ખરાબી જોવા મળે. આવતી કાલે નવી સેપ્ટેમ્બરની એક્સપાયરી શરુ થાય છે. આથી મોટી વોલેટિલિટી જોવા મળે.

સપોર્ટ હવે 16583, 16628 અને 16483 સમજવા

- Advertisement -

ઊંચા લેવલ માટે 16683, 16722, અને 16782 બને છે.

એચ ડી એફ સી લાઈફ બેન્ડ રૂ 696; ઊંચામાં રૂ 748 અને તે પછી રૂ 733 નું લોઅર ટોપ બનાવીને નીચામાં રૂ 656 પાસે ડબલ બોટમ બનાવી છે. પાછળ થોડા દિવસથી બેઝ બાનવીને સુધારા તરફી બનેલ છે. ટુંકથી માધ્યમ સમય માટે લઇ શકાય. રૂ 700 ઉપર ક્લોસ્ઝિંગ આવે તો ઊંચામાં 720 અને તે પછી 740 નો ભાવ જોવા મળે. માસિક ચાર્ટ મુજબ રસ 729 અને 758 નો ભાવ નવા મહિનામ જોવા મળે.

- Advertisement -

એસ ડબ્લ્યૂ સોલાર: રૂ 311: ઘણા સમય પછી અકુમુલેશનમાંથી બ્રેકઆઉટ આવેલ છે. ત્રિકોણની રચનામથી બ્રેકઆઉટ આવેલ હોવાથી તે રચનાની ડિમાન્ડ રૂ 350 થી 360 આવે છે આમ પ્રથમ આ ટાર્ગેટ જોવા મળશે. નીચામાં રૂ 295 નો સ્ટોપ રાખવો.

ઓરોબિંદો ફાર્મા : રૂ 703. ઊંચામાં રૂ 1068 નો ટોપ બનાવ્યા પછી હવે અતિશય વેચાણની સ્થિતિમાં આવી ગયેલ છે. આજ રોજના બજાર બંધ વખતે લેવાની નો વ્યાપ જોવા મળેલ છે. હાલમાં રૂ 675 ના સ્ટોપ થી ખરીદવાનું વિચારવું ઊંચામાં રૂ 710 ઉપર ટ્રેડ થતા ઊંચામાં રૂ 766 અને તે પાંચ 799 નો ભાવ જોવા મળશે. આ શેર માં નવી એક્સપાયરીમાં રૂ 100 ની તેજી જોવા મળે. ખુબજ ઓવરસોલ્ડ પરિસ્થતિ છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular