Saturday, December 21, 2024
Homeરાજ્યજામનગરઆવતીકાલે બાલા હનુમાન મંદિરની અખંડ રામધૂનનો 60માં વર્ષમાં પ્રવેશ

આવતીકાલે બાલા હનુમાન મંદિરની અખંડ રામધૂનનો 60માં વર્ષમાં પ્રવેશ

- Advertisement -

જામનગરની શાન એવા સુપ્રસિધ્ધ બાલા હનુમાન મંદિર કે જેમને ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવ્યું છે. મંદિરની અખંડ રામધૂનનો 60માં વર્ષમાં પ્રવેશ થયો છે.

- Advertisement -

ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન પામેલા જામનગરના સુપ્રસિધ્ધ બાલા હનુમાનજી મંદિરમાં પ્રેમભિક્ષુજી મહારાજના સાનિધ્યમાં 1-8-1964ના રોજ અખંડ રામધૂન વિજયમંત્ર શ્રી રામ જય રામ જય જય રામના જાપ શરૂ કરવામાં આવ્યા હતા જેને પ9 વર્ષ પૂર્ણ કરીને 60માં વર્ષમાં મંગલ પ્રવેશ કરશે. આ પ્રસંગે 7-30 થી 8 સુધી મહાઆરતી કરવામાં આવશે તો આ દિવ્ય દર્શનનો લાભ લેવા ભકતોને અપીલ કરાઇ છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular