ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની દ્વારકા મુલાકાત પહેલાં આજે દ્વારકા શહેરમાં 1 એસપી,6 ડીવાયએસપી,15 પીઆઇ, 42 પીએસઆઇ સહિત 872 પોલીસ કાફલો દ્વારકા પહોંચ્યો.
મુખ્યમંત્રી 21ના સાંજે દ્વારકા પહોંચશે અને 22ના દ્વારકા,શિવરાજપુર અને બેટ દ્વારકા નજીકના સિગ્નેચર બીચની મુલાકાત લેશે.