Saturday, December 21, 2024
Homeરાજ્યબાઈકમાં બેઠેલા બાળક સહીત ત્રણ લોકોને ગાયે નીચે પછાડ્યા, જુઓ ઘટનાના CCTV

બાઈકમાં બેઠેલા બાળક સહીત ત્રણ લોકોને ગાયે નીચે પછાડ્યા, જુઓ ઘટનાના CCTV

- Advertisement -

રાજ્યભરમાં રખડતા ઢોરની સમસ્યા વર્ષો જૂની છે. ત્યારે જુનાગઢમાં મોતીબાગ, લક્ષ્મીનગર વિસ્તારમાં છેલ્લા બે દિવસથી એક ગાય લોકો ઉપર હુમલા કરતી હોવાથી લોકો ભયભીત બન્યા છે. ત્યારે આજે આ ગાયે બાઈકચાલકને અડફેટે લઇ બાળક અને મહિલા સહીત ત્રણ લોકોને પછાડયા હતા. આ સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે.

- Advertisement -

સીસીટીવીમાં જોઈ શકાય છે કે એક ગાય રસ્તા પરથી નીકળતા બાઈકચાલક પાછળ દોટ લગાવી ચાલક, એક બાળક અને મહિલાને નીચે પછાડી દે છે. બાદમાં તેઓ ગાયથી બચવા પ્રયત્‍ન કરી રહેલ ત્‍યારે ગાય તેના શીંગડા ભરાવી ફરી ઉલાળવા મથી રહ્યાનું જોવા મળે છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular