Saturday, December 6, 2025
Homeસમાચારરાષ્ટ્રીયઇશરત જહાં કેસમાં ગુજરાતના ત્રણ પોલીસ અધિકારીઓ છૂટયા

ઇશરત જહાં કેસમાં ગુજરાતના ત્રણ પોલીસ અધિકારીઓ છૂટયા

ઇશરત જહાં એન્કાઉન્ટર કેસમાં સીબીઆઈની વિશેષ અદાલતે ગુના શાખાના ત્રણ અધિકારીઓ ગિરીશ સિંઘલ, તરુણ બારોટ અને અંજુ ચૌધરીને તમામ આરોપોથી નિર્દોષ જાહેર કર્યા છે.

- Advertisement -

ઇશરત જહાં એન્કાઉન્ટર કેસમાં સીબીઆઈની વિશેષ અદાલતે ગુના શાખાના ત્રણ અધિકારીઓ ગિરીશ સિંઘલ, તરુણ બારોટ અને અંજુ ચૌધરીને તમામ આરોપોથી નિર્દોષ જાહેર કર્યા છે. કોર્ટે કહ્યું કે લશ્કર-એ-તૈયબાના આતંકવાદી ઇશરત જહાંને લગતાં આ ગુપ્તચર અહેવાલને નકારી શકાય નહીં, આથી ત્રણેય અધિકારીઓને નિર્દોષ જાહેર કર્યા.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular