Sunday, December 22, 2024
HomeવિડિઓViral Videoયુવક પરથી ટ્રેન પસાર થઇ ગઈ છતાં જીવ બચી ગયો, VIDEO વાયરલ

યુવક પરથી ટ્રેન પસાર થઇ ગઈ છતાં જીવ બચી ગયો, VIDEO વાયરલ

- Advertisement -

રાજસ્થાનના સવાઈમાધોપુર ગંગા સીટીમાં એક યુવક રેલ્વે ટ્રેક પર ચાલી રહ્યો હતો. અને પગ લપસી જતા તે ટ્રેક પર પડી ગયો. ત્યાં અચાનક જ ટ્રેક પર માલગાડી આવી ગઈ. બાદમાં યુવક ટ્રેક પર ઉંધો સુઈ ગયો અને માલગાડીના 70 ડબ્બા તેના પરથી પસાર થઇ ગયા છતાં યુવકનો જીવ બચી ગયો હતો. આ ઘટનાનો વિડીઓ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે.

- Advertisement -

 

- Advertisement -

ડાલચંદ નસિયા નામનો યુવક ટ્રેક પરથી પસાર થઇ રહ્યો હતો તે દરમિયાન પગ લપસી જતા આ ઘટના બની હતી. અને અચાનક ટ્રેન આવી જતા આજુબાજુના લોકો બુમો પાડવા લાગ્યા હતા. પરંતુ યુવકનો જીવ બચી ગયો હતો. બેભાન થઇ જતા તેને હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે.

 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular