Thursday, July 17, 2025
Homeરાજ્યહાલારભાણવડની પરિણીતાને ત્રાસ આપતા સાસરિયા

ભાણવડની પરિણીતાને ત્રાસ આપતા સાસરિયા

ભાણવડમાં પોરના નાકા વિસ્તારમાં હાલ રહેતી અને હુશેનભાઈ ઈબ્રાહીમભાઈ ભટ્ટીની પરિણીત પુત્રી ફરીદાબેનને તેણીના લગ્ન જીવન દરમિયાન જામનગર ખાતે રહેતા ફિરોજ જાવેદભાઈ સેતા દ્વારા શારીરિક તથા માનસિક દુ:ખ-ત્રાસ આપી, મારકુટ કરવામાં આવતા આ અંગે અહીંના મહિલા પોલીસ મથકમાં ફિરોજ સેતા સામે સ્ત્રી અત્યાચારની જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular