Thursday, November 7, 2024
Homeરાજ્યજામનગરજામનગરમાં વૃધ્ધોનો જુસ્સો યથાવત: મતદાનની ફરજ ચૂક્યા નહીં

જામનગરમાં વૃધ્ધોનો જુસ્સો યથાવત: મતદાનની ફરજ ચૂક્યા નહીં

- Advertisement -

રાજ્યમાં આજે 6 મહાનગરપાલિકાની ચૂંટણીનું મતદાન શરૂ થઇ ગયું છે. જામનગરમાં પણ તમામ મતદાન કેન્દ્રો પર વહેલી સવારથી મતદારોએ મતદાન કરવા લાઇનો લગાવી છે. જામનગરમાં યુવાઓની સાથે-સાથે વડીલોએ પણ મતદાનની ફરજ નિભાવી હતી. જામનગરના 107 વર્ષના પટેલ નરસીંહ દેવશી તેમજ 96 વર્ષના ગોસાઇ મુકતાબેન એ પણ મતદાન કરવા પહોંચ્યા હતાં અને પોતાના મતાધિકારની ફરજ બજાવી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular