Sunday, December 22, 2024
HomeવિડિઓViral Videoપેટ્રોલપંપ ઉપર બંદુકની અણીએ લાખો રૂપિયાની લુંટ, CCTV સામે આવ્યા

પેટ્રોલપંપ ઉપર બંદુકની અણીએ લાખો રૂપિયાની લુંટ, CCTV સામે આવ્યા

- Advertisement -

બનાસકાંઠાના થરાદ નજીક પેટ્રોલપંપ પર બંદુકની અણીએ લાખો રૂપિયાની લુંટના સીસીટીવી સામે આવ્યા છે. થરાદ હાઈવે પર આવેલ એક પેટ્રોલપંપ ઉપર કારમાં આવેલા પાંચ શખ્સોએ બંદુકની અણીએ 5 લાખ 70 હજાર રૂપિયાની લુંટ ચલાવી છે. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઇ છે. નાશી છુટેલા શખ્સો સામે પોલીસે ફરિયાદ નોંધી સીસીટીવીના આધારે તપાસ હાથ ધરી છે.

- Advertisement -

 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular