Sunday, December 22, 2024
Homeરાજ્યજામનગરVideo : જિલ્લા પોલીસવડા તથા મ્યુ.કમિશનરની દેખરેખ હેઠળ જામનગરની બજારોમાંથી દબાણો દુર...

Video : જિલ્લા પોલીસવડા તથા મ્યુ.કમિશનરની દેખરેખ હેઠળ જામનગરની બજારોમાંથી દબાણો દુર કરાયા

- Advertisement -

જામનગર શહેરમાં રખડતાં ઢોરની સાથેસાથે બર્ધનચોક જેવા વિસ્તારોમાં પાથરણાવાળાની સમસ્યા પણ લોકોને પરેશાન કરી રહી છે.

- Advertisement -

શહેરના શાક-માર્કેટ બર્ધન ચોક સહિતના વિસ્તારોમાં રસ્તા પર બેસી ચીજ-વસ્તુઓનું વેચાણ કરતાં પથારાવાળાઓને કારણે ટ્રાફિક જામ સહિતની સમસ્યાઓ સર્જાય છે. જામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા દ્વારા અવાર-નવાર રેકડીઓ તથા પથારાવાળાઓને હટાવવામાં આવે છે. આમ છતાં પરિસ્થિતિ જેમની તેમ જોવા મળતી હોય છે. ત્યારે આજરોજ જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુ તથા મ્યુ.કમિશનર વિજયકુમાર ખરાડી દ્વારા આ વિસ્તારમાં એસ્ટેટ શાખા સાથે નિરિક્ષણ કરી પથરાણા વાળાઓને હટાવવા કામગીરી કરાઇ હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular