Sunday, December 22, 2024
HomeવિડિઓViral Videoપોલીસની માનવતા મહેકી ઉઠી - VIDEO

પોલીસની માનવતા મહેકી ઉઠી – VIDEO

- Advertisement -

આપને આપણા ઘરમાં સુખ-શાંતિથી સુઈ શકીએ છીએ કારણ કે બહાર પોલીસ અને સૈનિકો આપણી સુરક્ષા માટે જાગે છે. આવું તો આપણે વારંવાર સાંભળવા મળે છે. સેવા સુરક્ષા અને શાંતિના સંદેશા સાથે લઈને પ્રજાની સહાયતા માટે સદાય હાજર રહેતી અમદાવાદ પોલીસનું માનવતા દર્શાવતું સેવાકાર્ય જોવા મળ્યું છે. જેમાં નદીમાં ડૂબતા શ્વાનનો જીવ એક પોલીસ કર્મચારીએ બચાવી લીધો હતો અને શ્વાનને નવજીવન આપી પ્રેરણારૂપ ઉદાહરણ પૂરું પાડ્યું છે.

- Advertisement -

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular