કચ્છના માંડવીમાં ત્રગડી ગામે અશ્વદોડ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં એક યુવકનું મોત નીપજ્યું છે. આ વિડીઓ પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. વિડીઓમાં જોઈ શકાય છે કે અશ્વદોડ દરમિયાન એક યુવક અશ્વ સાથે જોરથી વીજપોલમાં અથડાય છે. અને નીચે પડતા તેનું મૃત્યુ નીપજ્યું છે. ત્રગડી ગામે સુલતાનસા પીરના મેળામાં અશ્વદોડની સ્પર્ધા યોજાઈ હતી. તે દરમિયાન આ ઘટના સર્જાઈ હતી.
#Gujarat #Kutch #Video #Viral #news #Khabargujarat
કચ્છના માંડવીમાં ત્રગડી ગામે અશ્વદોડ સ્પર્ધામાં એક યુવકનું મોત
વીજપોલ સાથે અશ્વ અથડાતા યુવકનું મોત
ત્રગડી ગામે સુલતાનસા પીરના મેળામાં અશ્વદોડની સ્પર્ધા યોજાઈ હતી
વિડીઓ સોશિયલ મીડિયામાં વાયરલ pic.twitter.com/E0KliUNrM6
— Khabar Gujarat (@khabargujarat) February 14, 2022