Saturday, January 10, 2026
Homeરાજ્યજામનગરકાલાવડ-ધોરાજી રોડ પર તુફાન ગાડી ડીવાઈડર પર ચડી સ્ટ્રીટ લાઈટના પોલ સાથે...

કાલાવડ-ધોરાજી રોડ પર તુફાન ગાડી ડીવાઈડર પર ચડી સ્ટ્રીટ લાઈટના પોલ સાથે અથડાઈ… – VIDEO

કાલાવડ-ધોરાજી રોડ પર હનુમાન કુવા પાસે એક તુફાન ગાડી ધોરાજી તરફથી આવી રહી હતી તે દરમિયાન ડ્રાઈવરે સ્ટેરીંગ પર થી કાબુ ગુમાવતા ગાડી ડીવાઈડર પર ચડી ગઈ હતી અને સ્ટ્રીટ લાઈટ પોલ સાથે અથડાઈ હતી, સદનસીબે કોઈ મોટી જાનહાની થઇ ન હતી. અને ટ્રાફિક ઓછો હોવાથી મોટી દુર્ઘટના સહેજ માં ટળી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular