Saturday, December 6, 2025
Homeરાજ્યજામનગરજોડિયામાં હત્યાના ગુનાનો આરોપી ઝડપાયો

જોડિયામાં હત્યાના ગુનાનો આરોપી ઝડપાયો

જોડિયા પોલીસ સ્ટેશનમાં 2021માં નોંધાયેલા પૂર્વ આયોજિત કાવતરુ રચી હત્યાના ગુનામાં બે વર્ષથી નાસતા ફરતા આરોપી અંગેની એસઓજીના રાજેશ મકવાણા, અનિરૂધ્ધસિંહ જાડેજા, હર્ષદ ડોરિયા, મયુદ્દીન સૈયદને મળેલી બાતમીના આધારે પીઆઈ બી.એન. ચૌધરી અને પીએસઆઇ જે.ડી.પરમાર તથા સ્ટાફે બાલંભા ગામની સીમમાંથી અયુબ જુસબ જશરાયા નામના શખ્સને દબોચી લઇ પુછપરછ હાથ ધરતા અયુબ વિરૂધ્ધ જોડિયામાં છ ગુના અને સિટી એ માં એક તથા અંજારમાં એક મળી કુલ 9 ગુના નોંધાયેલા હતાં. એસઓજીએ અયુબની ધરપકડ કરી જોડિયા પોલીસને સોંપવા તજવીજ હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular