Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરમિલકત વેરા શાખા દ્વારા બે દિવસમાં 47 આસામીઓ પાસેથી 14 લાખથી વધુની...

મિલકત વેરા શાખા દ્વારા બે દિવસમાં 47 આસામીઓ પાસેથી 14 લાખથી વધુની વેરા વસૂલાત

- Advertisement -

જામનગર મહાનગરપાલિકાની મિલકત વેરા શાખા દ્વારા બે દિવસમાં કુલ 47 આસામીઓ પાસેથી 14 લાખ થી વધુની વેરા વસૂલાત કરવામાં આવી હતી.

- Advertisement -

મિલકત વેરા શાખા દ્વારા વિવિધ વોર્ડમાં બાકી મિલકત વેરાની વસુલાત કામગીરી કરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે તા.18 જાન્યુઆરીના રોજ વોર્ડ નં.3 માં 1 આસામી પાસેથી રૂ.10,631, વોર્ડ નં.4 માં 3 આસામીઓ પાસેથી રૂ.3,84,546, વોર્ડ નં.5 માં 7 આસામીઓ પાસેથી રૂ.97,348, વોર્ડ નં.11 માં 1 આસામી પાસેથી રૂ.12,060, વોર્ડ નં.13 માં 2 આસામીઓ પાસેથી રૂ.1,35,512, વોર્ડ નં.15 માં 1 આસામી પાસેથી રૂ.85,862, વોર્ડ નં.17 માં 3 આસામીઓ પાસેથી રૂ.52,000 અને વોર્ડ નં.18 માં 1 આસામી પાસેથી રૂ.15,170 સહિત કુલ-19 આસામીઓ પાસેથી કુલ રૂ.7,93,129ની વસુલાત કરવામાં આવી હતી.

આ ઉપરાંત તા.19 જાન્યુઆરીના વોર્ડ નં.1 માં 1 આસામી પાસેથી રૂ.18,630, વોર્ડ નં.2 માં 6 આસામીઓ પાસેથી રૂા.96,880, વોર્ડ નં.4 માં 2 આસામીઓ પાસેથી રૂા.1,34,469 , વોર્ડ નં.5 માં 7 આસામી પાસેથી રૂ.1,43,028, વોર્ડ નં.6 માં 1 આસામીઓ પાસેથી રૂ.22,300, વોર્ડ નં.8 માં 1 આસામી પાસેથી રૂ.10,440, વોર્ડ નં.10 માં 1 આસામીઓ પાસેથી રૂ.18,200, વોર્ડ નં.13 માં 4 આસામીઓ પાસેથી રૂ.69,099, વોર્ડ નં.17 માં 4 આસામીઓ પાસેથી રૂ.1,70,000અને વોર્ડ નં.19 માં 1 આસામી પાસેથી રૂ.17,580સહિત કુલ-28 આસામીઓ પાસેથી કુલ રૂ.7,00,626ની વસુલાત કરવામાં આવી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular