Sunday, December 22, 2024
Homeહેલ્થ એન્ડ વેલનેસશારીરિક-માનસિક સંતુલન જાળવવા માટે લાભદાયી “તાડાસન” જુઓ અને જાણો ફક્ત “ખબર હેલ્થ...

શારીરિક-માનસિક સંતુલન જાળવવા માટે લાભદાયી “તાડાસન” જુઓ અને જાણો ફક્ત “ખબર હેલ્થ એન્ડ વેલનેસ” પર

- Advertisement -

મહત્વ:
– શારીરિક – માનસિક સંતુલન આપે છે.
– સાથળ, ગોઠણ, ઢાકણી મજબુત કરે.
– સાઈટીકા દુર કરે.

- Advertisement -

મર્યાદા:
– પગના પંજા મયડાઈ ગયેલ હોય તો ન કરવું.
– આંગળીઓ કે અંગુઠા માં તકલીફ હોય તો ન કરવું.
– પગથી વિકલાંગ લોકો ન કરે.

યોગ્ય પદ્ધતિ:
– તાડાસન કરતા પહેલા અધો મુખ શ્વાનાસન કરવું.
– શરુવાતમાં માત્ર પગના આંગળી અને અંગુઠા પર સ્થિર ન રેવાય તો દીવાલ નો ટેકો લેવો.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular