Friday, December 5, 2025
HomeવિડિઓViral Videoવરસાદી માહોલ વચ્ચે અક્ષયકુમારના ગીત પર ડાન્સ કરતો સુપર સ્ટાર બાળક... -...

વરસાદી માહોલ વચ્ચે અક્ષયકુમારના ગીત પર ડાન્સ કરતો સુપર સ્ટાર બાળક… – VIRAL VIDEO

સોશિયલ મીડિયા પર એક બાળકના ડાન્સનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે તેમાં જોઇ શકાય છે કે ભારે વરસાદ વચ્ચે પણ બાળક શાળાએથી છુટીને ગીત પર મનમોહક ડાન્સ કરી રહ્યો છે અને સૌ કોઇના દિલ જીતી રહ્યો છે તેનો કોન્ફીડન્સ અને તેનું પરફોમર્સ જોઇને તેવું લાગી રહ્યું છે કે તે આગામી સુપરસ્ટાર બનવાનો છે. વીડિયોમાંએ પણ જોઇ શકાય છે કે ભારે વરસાદ પડી રહ્યો છે અને રસ્તો પુરો પાણીથી ભરાયેલો છેે. પરંતુ, આ બાળક હવામાનને અનુરૂપ મુડ બનાવીને મસ્ત અક્ષયકુમારના ગીત પર પોતાના પગ થીરકાવી રહ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by Rishi Kashyap (@rish_0104)

- Advertisement -

નૃત્યકળાએ ભગવાનની દેન હોય છે, લોકોમાં જુદી જુદી કળાઓ ભગવાને બક્ષેલી હોય છે ત્યારે નૃત્ય પણ એક એવી કળા છે કે જે ભગવાનએ કૃપા કરી હોય તેવું આ બાળક સ્કુલ યુનિફોર્મમાં વરસતા વરસાદમાં ભીંજાતા ભીંજાતા સુપરસ્ટાર જેવા સ્ટેપ્સ કરી રહ્યો છે . ત્યારે ઈન્સ્ટાગ્રામ, ફેસબુક જેવા પ્લેટફોર્મ પર ઝડપથી આ વીડિયો શેર થઈ રહ્યો છે. ત્યારે લોકો પણ તેને નાનો રેમો ડિસોઝા માની રહ્યા છે. જો આ બાળકને યોગ્ય પ્લેટફોર્મ મળે તો તે ડાન્સમાં પોતાની કારકિર્દી આગળ વધારી શકે તેમ છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular