Sunday, December 22, 2024
Homeરાજ્યજામનગરVideo : જામનગરમાં એનડીઆરએફ દ્વારા વિદ્યાર્થીઓને માર્ગદર્શન અપાયું

Video : જામનગરમાં એનડીઆરએફ દ્વારા વિદ્યાર્થીઓને માર્ગદર્શન અપાયું

- Advertisement -

જામનગર શહેર અને જિલ્લામાં હાલ ચોમાસાની સીઝન ચાલી રહી છે. જિલ્લામાં અત્યાર સુધીમાં 50 ટકાથી વધુ વરસાદ વરસી ગયો છે.

- Advertisement -

હાલની ચોમાસાની સ્થિતિમાં વરસાદને કારણે પાણી ભરાવાની પરિસ્થિતિ સંદર્ભે એનડીઆરએફની ટીમે જામનગરની પોલીટેકનિક કોલેજના વિદ્યાર્થીઓને આપાતકાલિન સ્થિતિમાં કેવી રીતે બચાવ કરવો ? તે અંગે લાઈવ ડે્રમોસ્ટે્રશનનું માર્ગદર્શન આપ્યું હતું.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular