Monday, December 23, 2024
Homeરાજ્યકાલાવડમાં સ્વૈચ્છિક બંધને જબ્બર સમર્થન

કાલાવડમાં સ્વૈચ્છિક બંધને જબ્બર સમર્થન

- Advertisement -

આજથી શુક,શનિ અને રવિ ત્રણ દિવસ સવારે 8 થી 2 સુધી ગામ ખુલ્લું રહેશે.ત્યાર બાદ સંપૂણ ગામ બંધ રહેશે

- Advertisement -

કાલાવડ શહેર તથા આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં કોરોના કેસ ની સંખ્યા દિવસે દિવસે વધતા તમામ એસોસિએશન દ્વારા સ્વૈચ્છિક બંધ રાખવાનું નક્કી કરવામાં આવ્યું છે.

ત્રણ દિવસ દરમિયાન સારું પરિણામ મળશે તો આગામી દિવસોમાં પણ એસોસિએશન દ્વારા બંધ રાખવાની તૈયારી દર્શાવવામાં આવી છે

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular