નિફ્ટી બંબજાર કરેક્શન તબક્કામાંથી પસાર ત્યાં છે હજી અફડાંતરફી નો માહોલ જોવાય. બજેટ પર બધો મદાર ધ 17647 : ડેઈલી ચાર્ટ પર 4 દિવસ નરમ જોવાયા અને વીકલી ચાર્ટમાં 3.54% ની નરમાઇ જોવા મળી.
હાલના તબક્કે નિફ્ટી નું ગણિત આ મુજબ છે. 18363ની ઊંચી સપાટીથી 5% ઘટ્યો છે અને જે 17444 પાસે આવે છે. જે વર્તમાન પર SGX છે આમપણ જે સુધારો જોવાયો તે આ મુજબ છે.
નિફ્ટી 15510 થી 18594 જોવાઈ જેમાં 3084 પોઇન્ટ નો સુધારો અને 19.88% ની તેજીની સ્વિંગ 12 વીકમાં જોવા મળી.
તે પછી 11%નું કરેક્શન જોવાયુ જેમાં 11.63 % અને 2162 પોઈન્ટ્સ ગુમાવ્યા.
હાલમાં 16431 થી 18363 ની તેજીની સ્વિંગ જે 1932 જે 4 દિવસમાં જોવા મળી. અને તે સ્વિંગ નું કરેક્શન
પ્રથમ દૃષ્ટિ માટે આ 17444 વિસ્તાર પર પ્રથમ TRGT કરેક્શન 17625 થી 17397 સુધી આવવું જોઈએ જે પૂરું થયુ છે
આ 17444 પછી હવે શું જોવું?
હવે આવનારા વીકમાં 17502 નીચે ગયા પછી શુક્રવારના બંધ 17647 પસાર કરે તો વેચાણમાંથી દુર થવું
હવે નવો મંદીનો વેપાર ના કરવો.
વીકલી ચાર્ટમાં 18594 નો ટોપ અને 18363 નો લૉઅર ટોપ ને જોડતા બનતી સ્લોપીન્ગ રેખા હવે 18300 પાસેથી પસાર થાય છે જે હવે પછીની તેજીમાટે અવરોથ રૂપ હશે. ટૂંકમાં 18300 જે સમય પસાર થશે તે પછી નું ટાર્ગેટ 1760019000 થી 19200 હશે.
>ટૂંકમાં હવે 17600 થી 17300 વચ્ચે નવું વેચાણ ના કરવું.
ગયા વીકમાં નિફ્ટી ડેરિવેટિવના લીસ્ટમાટ 200 કંપની છે તેમાંથી ફક્ત 3 કંપની પોઝિટિવ રહી છે જેમાં ચોલા ફાઇનાન્સ, ફાઇનાન્શ્યલ નિફ્ટી અને પોવરગ્રીડ જોવા મળ્યા છે. જયારે કુલ 24 કંપની 3 ટકાથી 8 ટકા ઘટીને બંધ આવેલ છે.
આ વીકમાં આપણે 3 વીક અને 2 સારી કંપની વિષે ચર્ચા કરીશું
આવનારા વિકના કેટલાક ટ્રેડ
સેક્ટર સ્પેસિફિક: શુક્રવારે બજાર બંધ થયા પછી સી પી એસ ઈ ઈન્ડેક્સ , આલ્ફા, મેટલ એન્ડ જાહેર ક્ષેત્રની બેન્ક સેલ મોડમાં આવીએ છે.
આ વીકમાં જે શેરો સારા દેખાય તેમાં બાયોકોન, પાવર ઇન્ડિયા હીરોમોટર, તેમાંથી આજે 3 કંપની વિષે વિગતથી જોઈશું
ચાલો જરા તે કંપનીનું વિસલેશન કરીએ.
1) બાયોકોન બંધ રૂ 377: ઊંચામાં રૂ 488 નો ટોપ બનાવ્યા પછી હાલમાં નીચામાં રૂ 314 અને તે પછી સતત રૂ 344 આસપાસ ટેકો લેતો જોવાયો છે. હાલમાં એકયુમ્યુલેશન પેટર્ન 374 અને 340 વચ્ચે રમી રહી છે. ગયા વીકમાં તે પેટર્નમાંથી તેજી તરફી બ્રેકઆઉટ અને આર એસ આઈ ઈન્ડીકેટોર માં બાય સિગ્નલ દેખાયુ છે. આ કંપની માં ટુંકથી માધ્ય્મ સમય દરમિયાન રૂ 382 પસાર કરતા રૂ 396 તે પછી રૂ 413 થી રૂ 418 નોહાલના ભાવ જોવા મળી શકે.
હાલમાં રૂ 365નો ટેકો સમજી સ્વિંગ ટ્રેડિંગ માટે લઈને વેપાર કરી શકાય.
2) પાવર ઇન્ડિયા રૂ 3004: ઇન્વેસ્ટમેન્ટની આ કંપની એ 2021ના એપ્રિલ મહિના ના નીચા રૂ 720 ના સ્તરથી સારું વળતર આપેલ છે રૂ 1180 અને રૂ 1265 ની રેક્ટન્ગ્યુલર પેટર્નમાંથી તેજી તરફી બ્રેકઆઉટ સતત નવી હાયર બોટમ બનાવી રહેલ છે.
ગયા વીકમાં પણ 12.79 % નો સુધારો બતાવેલ છે. સતત આ શેર એક સુધારો બતાવીને બેઝ બનાવી ને નવી રેન્જ બનાવે છે. ગયા એપ્રિલથી અત્યાર સુધીમાં 4 વખત ડારવાસ રેન્જ બતાવી છે. આ સાથે ગયા વીકમાં રૂ અથવા 154% નો સુધારો 44 વીકમાં બતાવનાર આ કંપની હજી વધથતે રૂ 3500 ટૂંક સમય અને 6થી 12 મહિનામાં રૂ 5000 થી 6000 નો ભાવ બતાવે તેવી ક્ષમતા ધરાવે છે. આ શેરમાં રોકાણ કરીને સાચવનારને સારો લાભ મળે.
3) હીરોમોટોર રૂ 2741: ગયા વીકમાં .6.69%નો સુધારો ખરાબ બજારમાં બતાવનાર આ શેરમાં ઘટાડાની ચાલ શરૂ કરી અને નીચામાં 2310 બોટમ બનાવી જેમાં ઊંચા ભાવથી 36 ટકાનો ઘટાડો
બતાવીને બેઝ બનાવ્યો. ત્યાર પછી એક ચોક્કસ રેન્જમાં આશરે પાંચ સપ્તાહ પસાર કરી તે રેન્જમાંથી તેજીતરફી breakout આપ્યું છે આ મુજબ જે રીતે breakout આવ્યું છે તે જોતા વધઘટે રૂ ૩૦૦૦ આસપાસ નો ભાવ ઝડપથી આવતો જોવાય જ્યારે નીચામાં 2590 ના સ્ટોપલોસથી પર કરવાનું વિચારી શક
તેજીના લેવલ 2809 –2619 — 3025 જોવા મળી શકે છે.